મસ્તિકવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસ્તિકવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    માથાના ઘાટ પરથી માનસિક શક્તિઓ પારખવાની વિદ્યા; 'ક્રેનોલૉજી'.