મુસદ્દી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસદ્દી

વિશેષણ

  • 1

    હિસાબ રાખનાર; મુનીમ.

  • 2

    રાજદ્વારી પુરુષ; રાજનીતિમાં પ્રવીણ.

  • 3

    લાક્ષણિક ખટપટિયો; દાવપેચ જાણનાર.

પુંલિંગ

  • 1

    હિસાબ રાખનાર; મુનીમ.

  • 2

    રાજદ્વારી પુરુષ; રાજનીતિમાં પ્રવીણ.

  • 3

    લાક્ષણિક ખટપટિયો; દાવપેચ જાણનાર.