મુસદ્દો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસદ્દો

પુંલિંગ

  • 1

    ખરડો; કાચું લખાણ.

  • 2

    ઊંડા અર્થવાળી શૈલીનું લખાણ (મુસદ્દો ઘડવો, મુસદ્દો તૈયાર કરવો).

મૂળ

अ. मुसव्वसदह; સર૰ हिं. मसविदा, मसौदा; म. मसुदा, मसोदा