મસરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસરકો

પુંલિંગ

  • 1

    કરડાકીનો બોલ; મર્મવચન.

મૂળ

दे. मसरक्क=સમેટવું; સંકોચવું? કે अ. मसर्रत=આનંદ