મુસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસલ

નપુંસક લિંગ

  • 1

    મુશળ; સાંબેલું.

મૂળ

सं.

મસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસલ

પુંલિંગ

  • 1

    સ્નાયુ; માંસપેશી.

મૂળ

इं.