મસલમૅન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસલમૅન

પુંલિંગ

  • 1

    સામી વ્યક્તિ પાસેથી ધાર્યું કરાવી લેવા માટે ભય-ત્રાસ પ્રેરે એવી શારીરિક તાકાત ધરાવતી વ્યક્તિ.

મૂળ

इं.