મુસલમાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસલમાની

વિશેષણ

  • 1

    તેનું કે તેને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    મુસલમાન સ્ત્રી.

  • 2

    મુસલમાનપણું.