મુસળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસળ

નપુંસક લિંગ

  • 1

    મુશળ; સાંબેલું.

મૂળ

सं. मुसल

મુસળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસળું

નપુંસક લિંગ

  • 1

    મુસળ.