મસળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘસીને ચોળવું; ગદડવું; મર્દન કરવું.

મૂળ

दे. मसार=સુંવાળું કરવાનો પથ્થર; કે प्रा. मसिणिअ (सं. मसृणित)=સુંવાળું કરેલું; સર૰ हिं. मसलना, म. मसंडणें