મસવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસવાડો

પુંલિંગ

  • 1

    ગામનું પછવાડું; ભાગોળ.

  • 2

    ['માસ' ઉપરથી] મહિનો.

મૂળ

જુઓ મસવાડું