મસાણમાં જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસાણમાં જવું

  • 1

    મરી જવું (ઉદા૰ મસાણમાં જા!=મરી જા! -ગુસ્સાનો ઉદ્ગાર.).

  • 2

    મરી ગયેલાને બાળવા કે દાટવા શ્મશાનમાં જવું.