મસાણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસાણિયું

વિશેષણ

  • 1

    મસાણનું.

  • 2

    સ્મશાનમાં જઈ આવેલું.

  • 3

    લાક્ષણિક કંગાળ; અપશુકનિયું.