મસાણિયા લાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસાણિયા લાડુ

  • 1

    થોડા ઘીના લાડુ.

  • 2

    દિલગીરીનું મિષ્ટાન્ન; પ્રેતાન્ન.