મસાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસાત

સ્ત્રીલિંગ

  • 1

    ખેડવાની જમીનની માપણી.

  • 2

    મહેસૂલ.

મૂળ

अ. मिसाहत; સર૰ म. मसाद