મુસાફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસાફર

પુંલિંગ

  • 1

    વટેમાર્ગુ.

મૂળ

अ. मुसाफिर