મસાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસાલો

પુંલિંગ

  • 1

    રસોઈ ધમધમાટવાળી કે સ્વાદિષ્ટ કરવા નાખવાનો તેજાનો.

  • 2

    કોઈ ચીજ બનાવવા જોઈતી સામગ્રી.

  • 3

    ચણવા માટે રેતી ચૂનો વગેરેનો કાલવેલો માલ.

મૂળ

अ. मसालह