મસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસો

પુંલિંગ

  • 1

    ચામડી ઉપર બાઝેલી ગોળ ગાંઠ.

  • 2

    અર્શ; હરસ.

મૂળ

સર૰ हिं, मसा; प्रा. मस (सं. मश)