મસ્જિદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસ્જિદ

સ્ત્રીલિંગ

  • 1

    મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન; નિમાજ પઢવાનું સ્થાન.

મૂળ

अ. मस्जिद; સર૰ म. मशीद