મેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેહ

પુંલિંગ

  • 1

    વરસાદ.

મૂળ

प्रा. (सं. मेघ); સર૰ हिं.

મહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહ

વિશેષણ

  • 1

    મોટું; મહાન.

મૂળ

सं. સર૰ फा. मिह

મહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહ

પુંલિંગ

  • 1

    ઉત્સવ; ઉલ્લાસ.

મૂળ

सं. સર૰ फा. मिह