મહેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેક

સ્ત્રીલિંગ

  • 1

    ફોરમ; સુગંધ (મહેક આવવી, મહેક મારવી).

મૂળ

सं. महक्क