મહેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેતર

પુંલિંગ

  • 1

    ઢેડનો મુખી.

  • 2

    ઝાડુ મારનાર ભંગી.

મૂળ

हिं.; સર૰ म. मेहतर (फा. मिहतर; सं. महत्तर)