મહેતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેતો

પુંલિંગ

  • 1

    શિક્ષક.

  • 2

    કારકુન; ગુમાસ્તો; વણોતર.

મૂળ

सं. महत्तर; સર૰ हिं. महता