મહત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહત્ત્વ

નપુંસક લિંગ

  • 1

    મોટાપણું; મહિમા.

  • 2

    અગત્ય; પ્રતિષ્ઠા.