મહદધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહદધ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો મોટો દધિ-મહાસાગર.

મૂળ

મહા+દધિ