ગુજરાતી

માં મહરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મહર1મહેર2મહેર3

મહર1

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મહેણું.

ગુજરાતી

માં મહરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મહર1મહેર2મહેર3

મહેર2

સ્ત્રીલિંગ

  • 1

    કૃપા; દયા.

મૂળ

फा. मिह

ગુજરાતી

માં મહરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મહર1મહેર2મહેર3

મહેર3

સ્ત્રીલિંગ

  • 1

    નિકાહ વખતે નવવધૂને પતિ તરફથી મળતી રકમ.

મૂળ

फा.