મહુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહુરત

નપુંસક લિંગ

 • 1

  મુહૂર્ત; બે ઘડી જેટલો સમય; ૪૮ મિનિટ.

 • 2

  કોઈ કામ શરૂ કરવાનો શુભ સમય; મુરત.

મુહૂર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુહૂર્ત

નપુંસક લિંગ

 • 1

  બે ઘડી જેટલો સમય; ૪૮ મિનિટ.

 • 2

  કોઈ કામ શરૂ કરવાનો શુભ સમય; મુરત.

મૂળ

सं.