મહુરત જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહુરત જોવું

  • 1

    જ્યોતિષની દૃષ્ટિએ યોગ્ય સમયનો નિર્ણય કરવો.

મુહૂર્ત જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુહૂર્ત જોવું

  • 1

    કાર્યસમારંભ માટેનો મંગળ સમય પંચાંગ વગેરેથી નક્કી કરવો. (મુહૂર્ત જવું, મુહૂર્ત વીતવું, મુહૂર્ત જાળવવું, મુહૂર્ત સાચવવું).