મહલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મહાલવું; ઠાઠમાઠથી ને આનંદમાં અહીં તહીં ફરવું.

  • 2

    મોજ કરવી; લહેર કરવી.