મહુવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહુવર

સ્ત્રીલિંગ

  • 1

    મદારીની વાંસળી.

મૂળ

सं. मधुकर; प्रा.; महुअर