મહેસૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેસૂલ

સ્ત્રીલિંગ

  • 1

    જમીન ઉપરનો કર.

  • 2

    જકાત; દાણ.

  • 3

    રાજ્યની કુલ આવક.

મૂળ

अ. मह्सूल