ગુજરાતી

માં મહાની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહા1મહા2

મહા1

પુંલિંગ

  • 1

    માઘ-માહ મહિનો.

ગુજરાતી

માં મહાની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહા1મહા2

મહા2

પુંલિંગ

  • 1

    મોટું; મહાન (કર્મધારય અને બહુવ્રીહિ સમાસ તથા કેટલાક અનિયમિત શબ્દોના આદિમાં આવતું 'મહત્'નું રૂપ).

મૂળ

सं.