મહાકાંક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાકાંક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    મહત્ત્વાકાંક્ષા; મોટી કે મોટા થવાની આકાંક્ષા.

મૂળ

+આકાંક્ષા