મહાગુજરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાગુજરાત

નપુંસક લિંગ

  • 1

    કચ્છ, કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) સહિતનો સમગ્ર ગુજરાતનો પ્રદેશ.