મહાજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાજન

નપુંસક લિંગ

  • 1

    મોટો પ્રતિષ્ઠિત માણસ કે ગામના તેવાઓનું મંડળ.

  • 2

    સરખા ધંધાદારીઓનું મંડળ કે સંઘ.