મહાજનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાજનિયું

વિશેષણ

  • 1

    મહાજનને લગતું; સાર્વજનિક.

  • 2

    ધણી વગરનું; રખડાવું.