મહાતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાતમ

નપુંસક લિંગ

  • 1

    પદ્યમાં વપરાતો મહાત્મ્ય; મહિમા.

  • 2

    મહા તમસ-અંધકાર કે અજ્ઞાન.