મહાત્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાત્મા

વિશેષણ

  • 1

    મહાન આત્માવાળું.

પુંલિંગ

  • 1

    તેવો પુરુષ; સંત.

મૂળ

+આત્મા