મહાનગરપાલિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાનગરપાલિકા

સ્ત્રીલિંગ

  • 1

    મહાનગરની સુખાકારી ને સુવિધા માટે કાયદાથી રચાયેલી સ્વાયત્ત સંસ્થા; 'મ્યુનિસિપલ કૉર્પોરેશન'.

મૂળ

सं.