મહાનુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાનુભાવ

વિશેષણ

  • 1

    મહાન; મોટા મનનું; ઉદાર; મહાશય.

મહાનુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાનુભાવ

પુંલિંગ

  • 1

    તેવો પુરુષ.

મહાનુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાનુભાવ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    તે નામનો એક ધર્મ-સંપ્રદાય.