મહાનાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાનાયક

પુંલિંગ

  • 1

    પ્રશિષ્ટ સાહિત્યકૃતિમાં છવાઈ જાય એવો સમર્થ અને પ્રતિભાશાળી નાયક.