મહાનિબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાનિબંધ

પુંલિંગ

  • 1

    સંશોધન-સર્વેક્ષણ દ્વારા તૈયાર કરાયેલો પ્રબંધ; શોધનિબંધ; 'થીસિસ'.

મૂળ

सं.