મહાપદ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાપદ્મ

નપુંસક લિંગ

  • 1

    સો અબજ.

  • 2

    ધોળું કમળ.

મહાપદ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાપદ્મ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના અનાગત ચોવીસીમાંના પહેલા તીર્થંકર.