મહાપ્રાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાપ્રાણ

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    જેનો ઉચ્ચાર કરતાં વધારે પ્રાણ વપરાય છે તે-ખ, છ, ઠ, થ, ફ અને ઘ, ઝ, ધ, ભ એ વ્યંજનો, તથા શ, ષ, સ અને હ.