મહામાયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહામાયા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જગતની કારણભૂત અવિદ્યાની અધિષ્ઠાત્રી; દુર્ગા.

 • 2

  બુદ્ધ ભગવાનની માતાનું નામ.

 • 3

  લક્ષ્મી.

 • 4

  જેનાથી ભૌતિક જગત સત્ય જણાય છે તે માયા.