મહાયજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાયજ્ઞ

પુંલિંગ

  • 1

    નિત્ય કરવાના પાંચ યજ્ઞ (બ્રહ્મ-દેવ-પિતૃ-ભૂત-નૃ૰) માંનો દરેક.