મહારાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહારાજ

પુંલિંગ

 • 1

  મહાન-મોટો રાજા; સમ્રાટ.

 • 2

  વૈષ્ણવોના આચાર્ય.

 • 3

  બ્રાહ્મણ, સંત, રાજા વગેરેના માનાર્થક સંબોધન તરીકે વપરાય છે.

 • 4

  બ્રાહ્મણ રસોઇયો.