મહાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાલય

નપુંસક લિંગ

 • 1

  મહેલ.

 • 2

  પવિત્ર ધામ; મંદિર.

 • 3

  [+લય] ભાદરવા વદમાં કરવાનું મોટું શ્રાદ્ધ.

 • 4

  મોટો વિનાશ.

મૂળ

+આલય