મહાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠાઠમાઠથી ને આનંદમાં અહીં તહીં ફરવું.

  • 2

    મોજ કરવી; લહેર કરવી.

મૂળ

दे. मल्ह