મહાવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાવ્રત

નપુંસક લિંગ

  • 1

    મોટું-ખૂબ કઠણ વ્રત.

  • 2

    પાંચ મોટાં વ્રત (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય; અપરિગ્રહ) તેમાંનું દરેક.

  • 3

    જીવનની અનિવાર્ય ફરજ.