મહાવિસ્ફોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાવિસ્ફોટ

પુંલિંગ

  • 1

    આશરે ૧૫ અબજ વર્ષ પહેલાં થયેલો પ્રલયકારી વિસ્ફોટ, જેમાંથી વિશ્વનું તમામ દ્રવ્ય અને વિકિરણ પેદા થયું હોય એવો અંતરિક્ષવિજ્ઞાનનો એક મત; 'બિગબૅન્ગ'.